અમારી પહોંચ

આજે Akshaya Patra ભારતના 12 રાજ્યોના 32 સ્થળોમાં 1,675,008 બાળકો સુધી પહોંચ ધરાવે છે, તેમને શાળાના કામકાજના દરેક દિવસે સ્વાદિષ્ટ, પોષક, તાજું રાંધેલું મધ્યાહ્ન ભોજન પૂરું પાડે છે. 2020 સુધીમાં 50 લાખ બાળકોને ભોજન આપવાના અમારા લક્ષ્યને પૂર્ણ કરવાના ઇરાદા સાથે અત્યારે દેશની 13,839 શાળાઓમાં આ કાર્યક્રમનો અમલ થઇ રહ્યો છે,

દરેક સ્થળમાં અમારી કામગીરીવિશે વધુ જાણકારી મેળવવા ચોક્કસ રાજ્ય પર ક્લિક કરો.

tr>

રાજ્ય / સ્થાન બાળકો આઉટસ્ટેન્ડિંગની સંખ્યા શાળાઓની સંખ્યા રસોડું પ્રકાર
આંધ્ર પ્રદેશ 74,409 370  
વિશાખાપટ્ટનમ 21,850 91 કેન્દ્રીય કિચન
કાકીનાડા 11,491 27 કેન્દ્રીય કિચન
મંગલગીરી 16,068 172 કેન્દ્રીય કિચન
નેલ્લોર 25,000 80 કેન્દ્રીય કિચન
આસામ 47,249 607  
ગુવાહાટી 47,249 607 કેન્દ્રીય કિચન
છત્તીસગઢ 29,835 192 કેન્દ્રીય કિચન
ભિલાઈ 29,835 192 કેન્દ્રીય કિચન
ગુજરાત 392,255 1,531  
ગાંધીનગર 115,578 522 કેન્દ્રીય કિચન
વડોદરા 107,838 616 કેન્દ્રીય કિચન
સુરત 143,293 337 કેન્દ્રીય કિચન
ભાવનગર 25,546 56 કેન્દ્રીય કિચન
કર્ણાટક 486,172 2,968  
બેંગલુરુ-એચ.કે. હિલ 96,635 635 કેન્દ્રીય કિચન
બેંગલુરુ-વાસંતપુરા 101,619 646 કેન્દ્રીય કિચન
બલ્લારી 111,333 577 કેન્દ્રીય કિચન
હુબલી 136,111 807 કેન્દ્રીય કિચન
મેંગલોર 17,024 139 કેન્દ્રીય કિચન
મૈસુર 23,450 164 કેન્દ્રીય કિચન
ઓરિસ્સા 180,140 1,840  
ભુવનેશ્વર 58,087 417 કેન્દ્રીય કિચન
પુરી 49,078 661 કેન્દ્રીય કિચન
નયાગઢ 23,976 342 વિકેન્દ્રિય કિચન
રાઉરકેલા 48,999 420 કેન્દ્રિય કિચન
રાજસ્થાન 170,723 2,672  
જયપુર 102,352 1,624 કેન્દ્રીય કિચન
જોધપુર 13,109 140 કેન્દ્રીય કિચન
નાથદ્વારા 28,009 561 કેન્દ્રીય કિચન
બારન 11,020 155 વિકેન્દ્રિય કિચન
મહારાષ્ટ્ર 11,594 74  
નાગપુર 5,728 48 કેન્દ્રિય કિચન
થાણે 5,866 26 કેન્દ્રિય કિચન
તમિળનાડુ 731 1  
ચેન્નાઇ 731 1 કેન્દ્રીય કિચન
તેલંગણા 69,420 561  
હૈદરાબાદ 62,020 463 કેન્દ્રીય કિચન
નરસિંજી 7,400 98 કેન્દ્રીય કિચન
ત્રિપુરા 800 2  
કાશીરમ્પા 800 2 કેન્દ્રીય કિચન
ઉત્તર પ્રદેશ 211,680 3,021  
લખનૌ 91,418 1,011 કેન્દ્રીય કિચન
વૃંદાવનમાં 120,262 2,010 કેન્દ્રીય કિચન
કુલ 1,675,008 13,839

 

The Best Way to Make a Difference in the Lives of Others