વિકેન્દ્રીકૃત રસોડાઓ એવા સ્થળોમાં સ્થાપવામાં આવ્યા છે જ્યાં ભૌગોલિક વિસ્તાર અને અયોગ્ય રોડ કનેક્ટિવિટી મોટું આંતરમાળખું વિકસાવવું મુશ્કેલ બનાવે છે. આ રસોડાઓ મહિલા સ્વસહાય જૂથો (SHGs) દ્વારા ચલાવવામાં આવે છે જેઓ Akshaya Patra ના માર્ગદર્શન હેઠળ રાંધે છે.
બાળકોને તેમના મધ્યાહ્ન ભોજનમાં સલામત, પોષક ભોજન પૂરું પાડવામાં આવે છે તે સુનિશ્ચિત કરવા માટે આ જૂથોના સભ્યોને Akshaya Patra ની રસોડાની પ્રક્રિયા અને કામગીરી મોડ્યુલમાં તાલીમ આપવામાં આવે છે અને Akshaya Patra ના પ્રતિનિધિ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.
વિકેન્દ્રીકૃત રસોડાની યાદી |
|