/

તમારા નાણાંનો ખર્ચ કેવી રીતે થાય છે?

કુલ ખર્ચના સરેરાશ 82% હિસ્સાનો ઉપયોગ કાર્યક્રમના ખર્ચને પૂર્ણ કરવામાં અને 14% હિસ્સાનો ઉપયોગ કાર્યક્રમ વ્યવસ્થાપન ખર્ચ તરીકે થાય છે. કુલ ખર્ચનો 4% હિસ્સો ભંડોળ ઊભું કરવા અને સંદેશાવ્યવહાર ખર્ચની આપૂર્તિ માટે વપરાય છે.

Break-up-of-total-cost

નિયમિત મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ ઉપરાંત Akshaya Patra ફાઉન્ડેશન અન્ય ભોજન અને સામાજિક પહેલો માટે પણ કામ કરે છે.

ફાઉન્ડેશનનો કાર્યક્રમવાર ખર્ચ

Income-expenditure-account

વર્ષ 2013-14 માટે કુલ આવક ખર્ચનું વિશ્લેષણ

analysis-of-revenue-expenditure

 

Share this post

Note : "This site is best viewed in IE 9 and above, Firefox and Chrome"

`